જમ્મૂ કશ્મીર / જમ્મુ-કાશ્મીર પોલીસે હાઈટેક કમાન્ડ વાહન કર્યું તૈનાત, આ સુવિધાઓના એન્કાઉન્ટમાં મળશે મોટી મદદ

jk police inducts hitech command vehicle

જમ્મુ-કાશ્મીર પોલીસે હાઈટેક કમાન્ડ વાહન તૈનાત કર્યું છે. આધુનિક સુવિધાઓ સાથે સજ્જ આ વાહનમાં ઘણી ખૂબીઓ રહેલી છે. જેના કારણે તે કોઈ પણ કુદરતી આફત અથવા આતંકવાદીઓ સાથેના એન્કાઉન્ટરમાં તેનો ઉપયોગ થઈ શકે છે. આ વાહનમાં 10 સીસીટીવી, પીટીઝેડ અને 360 ડિગ્રી વ્યૂ કેમેરા છે તેમજ લોકોને સંબોધન કરવા માટે સાર્વજનિક એડ્રેસ સિસ્ટમ અને કોઈપણ મેડિકલ ઈમરજન્સી માટે અદ્યતન મેડિકલ કીટની સુવિઘા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ