રાજનીતિ / ત્યારે જ થશે વાતચીત, અલગાવવાદીઓ સામે જમ્મુ-કાશ્મીર ભાજપે રાખી આવી શરત

J&K BJP opposes talks with Hurriyat leaders

જમ્મુ-કાશ્મીર ભાજપે શરત રાખી છે કે, હુર્રિયતના નેતા ભારતીય સંવિધાન પ્રત્યે નિષ્ઠાની શપથ લે, ત્યારે તેમની સાથે વાતચીત કરવામાં આવશે. આ નિવેદન હુર્રિયત કોન્ફ્રેસના ચેરમેન મીરવાઇજ ઉમર ફારુકના કાશ્મીરી નેતાઓ, ભારત તથા પાકિસ્તાન વચ્ચે ત્રિપક્ષીય બેઠક બોલાવવાની વાત કરવામાં આવ્યા બાદ કહેવામાં આવી હતી. અત્રે જણાવી દઇએ કે, મીરવાઇજે તેમાં કાશ્મીર મુદ્દાને જોડવાની વાત કરી હતી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ