હરિયાણા / આ નેતાનો બફાટ: હરિયાણાના જેટલા જવાન શહીદ થયા છે, એટલા તો ગુજરાતના આજ સુધી સેનામાં ભરતી નથી થયા

jjp leader dushyant chautala bjp cant teach nationalism to haryana

જનનાયક જનતા પાર્ટી (JJP) નેતા દુષ્યંત ચૌટાલાએ ભારતીય જનતા પાર્ટી પર નિશાન સાધતા કહ્યું કે તે અમને રાષ્ટ્રવાદ ન શીખવાડે. સાથે જ એમણે કહ્યું કે, ''જેટલા જવાન અમારા બોર્ડરની સુરક્ષામાં શહીદ થયા, એટલા તો કદાચ ગુજરાતના જવાન આજ સુધી સેનામાં ભરતી પણ નહીં થયા હોય''.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ