યુનિવર્સિટીનાં વિદ્યાર્થીઓએ આંબાનાં પાનમાંથી બનાવ્યો દારૂ, જાણો તેનાં ફાયદા | Jiwaji University Students make liquor from Mango's tree leaf

પ્રયોગ / યુનિવર્સિટીનાં વિદ્યાર્થીઓએ આંબાનાં પાનમાંથી બનાવ્યો દારૂ, જાણો તેનાં ફાયદા

Jiwaji University Students make liquor from Mango's tree leaf

આંબાનાં પાનમાંથી દારૂ તૈયાર કરવાની ફોર્મ્યુલા જેયુના હેલ્થ સેન્ટર પ્રભારી ડો. જીબીકેએસ પ્રસાદ અને સંશોધન વિદ્યાર્થી રૂપાલી દત્તના સાથીઓએ શોધી છે, તેમાં આંબાનાં પાનમાં મળી આવતાં મેંગો ફેરિન તત્ત્વની મહત્ત્વપૂર્ણ ભૂમિકા છે, જે તમામ બીમારી રોકવામાં મદદ કરે છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ