લાફાકાંડ / જીતુ વાઘાણીએ હાર્દિક પર હુમલાને લઇને આપ્યું કંઇક આવું નિવેદન

Jitu Vaghani has statement on attack on hardik patel

ભાજપના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ હાર્દિક થપ્પડ કાંડને નાટક ગણાવ્યું હતું. બોડેલી ખાતે અમિત શાહે રાહુલ ગાંધી પર આકરા પ્રહાર કર્યા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ