નિવારણ / પોલીસ વેતનના GRમાં એફિડેવિટ કરવાની જોગવાઈ પર વાઘાણીનું મોટું નિવેદન, કહ્યું પુનઃવિચારણા થશે કોઈ તકલીફ નહીં પડે

Jitu Vaghani big statement on the provision of affidavit in the GR of gujarat Police Salary

ગુજરાત પોલીસના વેતન GR મામલે એફિડેવિટ કરવાને લઈ પોલીસકર્મીમાં રોષ વ્યાપ્યો હતો. જેને લઈ વાઘાણીએ કહ્યું કે પોલીસકર્મીને તકલીફ ન થાય તે મુજબ નિર્ણય લેવાશે 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ