આરોપ / ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપ્યા બાદ જીતુ ચૌધરીએ પૂર્વ સાંસદ કિશન પટેલ પર કર્યા આક્ષેપ

ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપ્યા બાદ જીતુ ચૌધરીએ પૂર્વ સાંસદ કિશન પટેલ પર આક્ષેપ કર્યા. જીતુ ચૌધરીના આક્ષેપોને કિશન પટેલે ફગાવ્યા છે.. તેમણે પ્રતિક્રિયા આપતા કહ્યુ કે, મે કોઈ પણ રીતે પક્ષ વિરોધી પ્રવૃતિ કરી નથી. જોકે હાલમાં રાજ્યસભાની ચૂંટણી પહેલા જીતુ ચૌધરીએ પાર્ટી સાથે ગદ્દારી કરી છે. આ દરમિયાન જીતુ ચૌધરીએ 50 કરોડ લીધા હોવાનો કિશન પટેલે આક્ષેપ કર્યો છે..

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ