નિવેદન / PM મોદીને 'ફાધર ઓફ ઇન્ડિયા' કહેવાનો જેને ગર્વ નહીં તે ભારતીય નહીં: કેન્દ્રીય મંત્રી

 Jitendra Singh Reacts Over US President Call Father Of India, Said All India To Be Proud

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પ દ્વારા ફાધર ઓફ ઇન્ડિયા કહેવા કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે દેશ માટે ગર્વની બાબત ગણાવી છે. તેમણે કહ્યું કે, જો કોઇ વ્યક્તિને આ બાબત પર ગર્વ ન હોય તો હોઇ શકે છે તે પોતાને ભારતીય માનતો નહીં હોય. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ