ટેક / Jioનો કમાલ! Appleને ટક્કર આપશે આ શાનદાર ડિવાઈસ, કિંમત ફક્ત 749 રૂપિયા

jiotag bluetooth tracker launch price just 749 rupees compete with apple airtag

JioTag Bluetooth: Appleના AirTagની જાહેરાત બાદ હવે Jioએ પણ JioTagની જાહેરાત કરી દીધી છે. જે ફક્ત 749 રૂપિયામાં ઉપલબ્ધ રહેશે. જાણો તેની ખાસિયતો. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ