રિલાયન્સ જિયો પોતાના ગ્રાહકોની જરૂરિયાત મુજબના બેસ્ટ અને સસ્તા પ્લાન્સ લાવતું રહે છે. ત્યારે હવે જિયો ફોનના યુઝર્સ માટે પણ કંપની પાસે બેસ્ટ પ્લાન છે. ચાલો જાણીએ.
જિયોના ગ્રાહકો માટે બેસ્ટ રિચાર્જ પ્લાન
આ પ્લાનમાં રોજ મેળવો 2 જીબી ડેટા
આ પ્લાનની કિંમત પણ છે સસ્તી
જિયોનો 75 રૂપિયાનો પ્લાન
જિયો ફોનના ગ્રાહકો માટે આ પ્લાન બેસ્ટ છે. તેમાં 28 દિવસની વેલિડિટી મળે છે. કુલ 3 જીબી ડેટા મળે છે. સાથે જ FUP લિમિટ ખતમ થયા પછી યુઝર્સને 64Kbps સ્પીડ મળે છે. આ પ્લાનમાં 50 એસએમએસ પણ મળે છે. કોઈપણ નેટવર્ક પર કોલ કરવા માટે અનલિમિટેડ વોઈસ કોલિંગ મળે છે. સાથે જ જિયો એપ્સનું ફ્રી સબસ્ક્રિપ્શન પણ મળે છે.
જિયોનો 125 રૂપિયાનો પ્લાન
જિયો ફોનના ગ્રાહકો માટે આ પ્લાન બેસ્ટ છે. તેમાં 28 દિવસની વેલિડિટી મળે છે. કુલ 14 જીબી ડેટા મળે છે. સાથે જ FUP લિમિટ ખતમ થયા પછી યુઝર્સને 64Kbps સ્પીડ મળે છે. આ પ્લાનમાં 300 એસએમએસ પણ મળે છે. કોઈપણ નેટવર્ક પર કોલ કરવા માટે અનલિમિટેડ વોઈસ કોલિંગ મળે છે. સાથે જ જિયો એપ્સનું ફ્રી સબસ્ક્રિપ્શન પણ મળે છે.
જિયોનો 155 રૂપિયાનો પ્લાન
જિયો ફોનના ગ્રાહકો માટે આ પ્લાન બેસ્ટ છે. તેમાં 28 દિવસની વેલિડિટી મળે છે. કુલ 28 જીબી ડેટા મળે છે. સાથે જ FUP લિમિટ ખતમ થયા પછી યુઝર્સને 64Kbps સ્પીડ મળે છે. આ પ્લાનમાં રોજ 100 એસએમએસ પણ મળે છે. કોઈપણ નેટવર્ક પર કોલ કરવા માટે અનલિમિટેડ વોઈસ કોલિંગ મળે છે. સાથે જ જિયો એપ્સનું ફ્રી સબસ્ક્રિપ્શન પણ મળે છે.
જિયોનો 185 રૂપિયાનો પ્લાન
જિયો ફોનના ગ્રાહકો માટે આ પ્લાન બેસ્ટ છે. તેમાં 56 દિવસની વેલિડિટી મળે છે. આ પ્લાનમાં રોજ 2 જીબી ડેટા મળે છે. સાથે જ FUP લિમિટ ખતમ થયા પછી યુઝર્સને 64Kbps સ્પીડ મળે છે. આ પ્લાનમાં રોજ 100 એસએમએસ પણ મળે છે. કોઈપણ નેટવર્ક પર કોલ કરવા માટે અનલિમિટેડ વોઈસ કોલિંગ મળે છે. સાથે જ જિયો એપ્સનું ફ્રી સબસ્ક્રિપ્શન પણ મળે છે.
જિયોનો 749 રૂપિયાનો પ્લાન
જિયો ફોનના ગ્રાહકો માટે આ પ્લાન બેસ્ટ છે. તેમાં 336 દિવસની વેલિડિટી મળે છે. આ પ્લાનમાં રોજ 2 જીબી ડેટા મળે છે. સાથે જ FUP લિમિટ ખતમ થયા પછી યુઝર્સને 64Kbps સ્પીડ મળે છે. સાથે દર 28 દિવસ માટે 50 એસએમએસ મળે છે. કોઈપણ નેટવર્ક પર કોલ કરવા માટે અનલિમિટેડ વોઈસ કોલિંગ મળે છે. સાથે જ જિયો એપ્સનું ફ્રી સબસ્ક્રિપ્શન પણ મળે છે.