સસ્તો સ્માર્ટ ફોન / દુનિયાના સૌથી સસ્તા android smartphone પર મોટા સમાચાર, JIO આપી શકે છે મોટું સરપ્રાઈઝ

jiophone next releasing soon know expected price and top specs mlks

જિયોફોન નેકસ્ટ આ દિવાળી પહેલાં માર્કેટમાં આવી શકે છે. જોકે, અગાઉ આ મોબાઈલને 10 સપ્ટેમ્બર સુધી માર્કેટમાં ઉતારવાનો પ્લાન હતો. જેના પર રિલાયન્સ જીયોએ કહ્યું હતુ કે કેટલાંક લિમિટેડ યુઝર્સની સાથે આ ફોનનું ટેસ્ટિંગ ચાલી રહ્યું હતુ. કારણકે દિવાળી પહેલાં તેને મોટા પાયે લોન્ચ કરી શકાય.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ