ચર્ચા / રૂ. 399 ફોન લાવવાની તૈયારીમાં છે Jio, રૂ.50 ના રિચાર્જમાં આખો મહિનો ચાલશે

JioPhone Lite to launch for Rs 399 soon: It won't have Internet connectivity, apps and more

વર્ષ 2020ની શરૂઆત થઇ ગઇ છે, એવામાં રિલાયન્સ જિયો પોતાનો નવો ફિચર ફોન લાવવાની તૈયારીમાં છે. જાણકારી અનુસાર, આજકાલ પોતાના અપકમિંગ ફોન પર જિયો કામ કરી રહ્યુ છે. નવો જિયો ફોન હાલના જિયો ફોનથી ખૂબ જ સસ્તો હશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ