સુવિધા / 100 રૂપિયાથી પણ ઓછામાં મળે છે JIO નો આ ધાંસુ પ્લાન, કોલિંગ ડેટા બધુ મફત

jiophone 91 plan with 28 days validity check this cheapest reliance jio plan

ટેલીકોમ કંપની Reliance Jio તેના યુઝર્સને સૌથી સસ્તો પ્રિપેડ પ્લાન આપવાનું વચન આપે છે. આમ તો ગયા વર્ષે દરેક ખાનગી ક્ષેત્રની ટેલિકોમ કંપનીઓએ પ્રીપેડ પ્લાનની કિંમતોમાં વધારો કર્યો હતો. પરંતુ ત્યારબાદ પણ જીયોના પ્રીપેડ પ્લાન મહત્વપૂર્ણ સાબિત થાય છે.

બ્રેકિંગ ન્યૂઝ