ચિંતા નહીં કરવાની / મુકેશ અંબાણીની આ કંપની હવે ગણતરીની મિનિટોમાં તમારા ઘરે પહોંચાડશે ગ્રોસરી, જાણો શું છે પ્લાન

jiomart express this mukesh ambani company to deliver grocery in 10 minutes

દેશમાં મિનિટોમાં કરિયાણાના સામાનની ડિલીવરીની સ્પર્ધા તેજ થઇ રહી છે. હવે રિલાન્યસ ઈન્ડસ્ટ્રીઝ પણ જિયોમાર્ટ પ્લેટફોર્મ દ્વારા આ રેસમાં સામેલ થઇ રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ