સુવિધા / JIOનો સુપર-ડુપર પ્લાન, માત્ર 399 રૂપિયામાં મળશે અનલિમિટેડ ઈન્ટરનેટ અને OTT એક્સેસ, જાણો અન્ય ફાયદા

jiofiber plans launched starting at rs 399 upto rs 3999 check amazing benefits

લોકપ્રિય ખાનગી ટેલિકોમ કંપની રિલાયન્સ જિયો પ્રીપેડ અને પોસ્ટપેડ પ્લાન્સની સાથે ફાઈબર નેટની સુવિધા પણ આપે છે. જિયોએ હાલમાં છ નવા પ્લાન લોન્ચ કર્યા છે, જેમાં અનલિમિટેડ ઈન્ટરનેટ અને ઓટીટી સુવિધાની સાથે તમને બીજા ઘણા ફાયદા મળી રહ્યાં છે. જાણો આ પ્લાન અંગે વિસ્તૃતમાં.

બ્રેકિંગ ન્યૂઝ