બેસ્ટ ઓફર / Airtelને ટક્કર આપવા જિયોએ શરૂ કરી આ નવી ધાંસૂ સર્વિસ, ગ્રાહકોને થશે આ ફાયદો

jiofiber Introduces Jio Wifi Mesh Router To Rival Airtel

રિલાયન્સ જિયોએ ભારતમાં વાઈફાઈ મેશ રાઉટર લોન્ચ કરી દીધું છે. કંપનીએ તેની ફાઈબર ટૂ ધ હોમ સર્વિસ માટે આ રાઉટર લોન્ચ કર્યું છે. આ રાઉટર દ્વારા યુઝર પોતાની ઓફિસ અથવા ઘરે સાધારણ રાઉટરથી વધુ વાઈફાઈ રેન્જનો ઉપયોગ કરી શકે છે. જિયો ફાઈબર વેબસાઈટ મુજબ આ રાઉટર Jio Home Gateway દ્વારા ઘરના એક ફ્લોર પર 1000 સ્કવેર ફૂટનો એરિયા સરળતાથી કવર કરી શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ