વધારો / ટેલિકોમ કંપનીઓ ભાવ તો વધારવાની છે પરંતુ આખરે કેટલો? આંકડો આવ્યો બહાર

jio,airtel and voda-idea to hike terrif plans by 20 %

જ્યારે અબજપતિ મુકેશ અંબાણીએ JIO લોન્ચ કર્યું અને સસ્તાં ભાવે મોબાઈલ પ્લાન આપવાની શરૂઆત કરી ત્યારથી જ બધી જ ટેલિકોમ કંપનીઓએ ટેરિફ ઘટાડવાની ફરજ પડી હતી. જે બાદ બધી જ ટેલિકોમ કંપનીના પ્લાન સરખા ભાવે ચાલી રહ્યાં હતા.હવે બધી જ કંપનીઓ દ્વારા ટેરિફ વધારવાનું એલાન કરવામાં આવ્યું છે.ડીસેમ્બર મહિનાથી બધી જ ટેલીકોમ કંપનીના પ્લાનમાં વધારો કરવામાં આવશે. 

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ