શરૂઆત / Reliance Jioનું નવુ પગલુ:  જલ્દી  લૉન્ચ કરશે 8000થી ઓછા રૂપિયામાં 4G સ્માર્ટફોન

 jio Will soon launch a 4G smartphone for less than Rs 8000

રિલાયન્સ જીઓ પોતાના 4G ફીચર ફોન યુઝર્સને સ્માર્ટફોન પર માઇગ્રેટ કરવાની તૈયારી કરી રહ્યાં છે. તે સિવાય કંપની વોડાફોન આઇડિયા અને ભારતી એરટેલ જેવી કંપનીઓના 2G યુઝર્સને પણ પોતાના તરફ આકર્ષવા માંગે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ