સુવિધા / JIO SIM વાળા ફોનમાં નેટવર્ક વગર પણ કરી શકો છો ફોન, જાણો 150 સ્માર્ટફોન્સનું લિસ્ટ

jio wifi calling free unlimited call without internet in phone if you have jio sim know which 150 phone supports

જો તમારી પાસે જિયો સિમ છે તો તમે એનો જબરદસ્ત સુવિધાનો ફાયદો ઊઠાવી શકો છો. જિયોના તાજેતરમાં લૉન્ચ જેનાથી ગ્રાહક પોતાના જિયો નંબર પર વાઇફાઇ મોડમાં સ્વિચ કરીને ફ્રી વૉઇસ કૉલ કરી શકો છો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ