બ્રેકિંગ ન્યુઝ
VTV / jio Vs Airtel Vs Vodafone Best Plan With 56 Days Of Validity And Daily Data
Noor
Last Updated: 04:59 PM, 18 August 2020
ADVERTISEMENT
એરટેલનો 399 રૂપિયાનો પ્લાન
એરટેલનો આ પ્લાન 56 દિવસની વેલિડિટી સાથે આવે છે. આ પ્લાનમાં યુઝર્સને રોજ 1.5 જીબી ડેટા, કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ અને રોજના 100 ફ્રી એસએમએસ મળે છે. સાથે જ આ પ્લાનમાં એક્સટ્રીમ પ્રીમિયમ અને વિંક મ્યુઝિકનું ફ્રી સબસ્ક્રિપ્શન પણ મળે છે. આ પ્લાનના સબસ્ક્રાઈબર્સને ફાસ્ટેગની ખરીદી પર 150 રૂપિયા કેશબેક પણ મળે છે.
ADVERTISEMENT
વોડાફોનનો 399 રૂપિયાનો પ્લાન
વોડાફોનનો આ પ્લાન 56 દિવસની વેલિડિટી સાથે આવે છે. આ પ્લાનમાં યુઝર્સને રોજ 1.5 જીબી ડેટા અને 28 દિવસ સુધી 5 જીબી એક્સ્ટ્રા ડેટા પણ મળે છે, કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ અને રોજના 100 ફ્રી એસએમએસ મળે છે. સાથે જ આ પ્લાનમાં વોડાફોન પ્લે અને ઝી5નું ફ્રી સબસ્ક્રિપ્શન મળે છે.
જિયોનો 399 રૂપિયાનો પ્લાન
જિયોના આ પ્લાન 56 દિવસની વેલિડિટી મળે છે. આ પ્લાનમાં યુઝર્સને રોજ 1.5 જીબી ડેટા, જિયો ટૂ જિયો નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ, અન્ય નેટવર્ક માટે 2 હજાર મિનિટ્સ મળે છે. રોજના 100 ફ્રી એસએમએસ મળે છે. સાથે જ આ પ્લાનમાં જિયો એપ્સનું ફ્રી એક્સેસ મળે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.