બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 07:19 PM, 15 February 2025
રિલાયન્સ અને ડિઝની જે.વી.એ જિઓહોટસ્ટાર શરૂ કર્યું છે, જે નેટફ્લિક્સ અને એમેઝોન પ્રાઇમ વીડિઓને ટક્કર આપશે.તમને જણાવી એ કે જીયોસિનોમાં અને Disney+ હોતઃસ્તર જે જોડીને તવુ પ્લેટફોર્મ Disney+ Hotstar તૈયાર કરવામાં આવ્યું છે.. કંપનીએ આ વેબસાઇટને લાઇવ કરી દીધી છે અને એન્ડ્રોઇડ, આઇઓએસ, આઈપેડ ઓસ અને સ્માર્ટ ટીવી સહિતના તમામ પ્લેટફોર્મ પર એપ્લિકેશનને ફરીથી રિબ્રાન્ડ કરી છે.
ADVERTISEMENT
વધુ વાંચો: એક રૂપિયાનો સિક્કો બનાવવા માટે કેટલો ખર્ચ થાય? ક્યાં બનાવવામાં આવે છે? એક ક્લિકમાં
રિલાયન્સ અને ડિજનીના મર્જ થયા પછી સ્પોર્ટ્સ લવર્સોને મજા આવાની છે.કારણ કે તેમને હવે IPL, ઇન્ટરનેશનલ ક્રિકેટ ટૂર્નામેન્ટ સહિતની મેચો એક જ પ્લેટફોર્મ પર મળી રહેશે. આ પ્લેટફોર્મ પર, તમને ડિઝની, વોર્નર બ્રધર્સ, HBO, NBOU, NBO, પીકોક અને પેરામાઉન્ટ જેવા ઇન્ટરનેશનલ પ્લેટફોર્મનુ કંટેટ મળી રહેશે
ADVERTISEMENT
આ યુઝર્સને ફ્રિમાં મળશે સબ્સક્રિબ્શન
કંપનીએ JioHotstar માટેના સબ્સક્રિબ્શન પ્લાનની ઘોષણા પણ કરી દીધી છે.કેટલાક વપરાશ કર્તાઓને આ પ્લાન ફ્રિમાં મળશે.તમને જણાવીએ કે યુઝર્સને કોઇ પણ પ્રકારનો ચાર્જ આપ્યા વગર JioHotstarની મેમ્બરશિપ ફ્રિમાં મળશે.એના માટે તમારે કેટલાક નિયમોનુ પાલન કરવુ પડશે.
1) જો તમારી પાસે Disney+ Hotstar એક્ટિવ સબ્સક્રિબ્શન છે તો તમને JioHotstar નું સબ્સક્રિબ્શન ફ્રિમાં મળશે.પરંતુ પહેલા કરેલું સબ્સક્રિબ્શન ચાલુ જ રહેશે.જો તમારા એક્ટીવ પ્લાનમાં 18 દિવસ બચ્યા છે તો આ JioHotstar સાથે 18 દિવસ સુધી જ ચાલશે.અને આ બધુ Disney+ Hotstar પ્લાન સાથે લાગુ થશે
2) જો તમારી પાસે JioCinema સબ્સક્રિબ્શન છે તો તમે પણ તેનો લાભ ઉઠાઇ શકો છો.જો તમારી પાસે મંથલી અથવા વર્ષનું JioCinemaમાં સબ્સક્રિબ્શન છે તો તમે પણ JioHotstar નો લાભ લઇ શકો છો
3) તમારા મોબાઇલ અને બ્રોડબેન્ડ પ્લાનમાં Disney+ Hotstar અને JioCinema પ્લાન એક્ટિવ છે તો તમે પણ JioHotstar એક્સેસ કરી શકો છો.
ધ્યાન આપવાની વાત એ છે કે અત્યારના સબ્સક્રિપ્શન પ્લાનમાં ઓટોપે બંધ કરી દેવામાં આવ્યું છે.એનો મતલબ એ છે કે તમારે પ્લાન પુરો થઇ જાય તો બીજી વાર સબ્સક્રાઇબ કરવું પડશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.