ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

બેસ્ટ ઓફર / ક્રિકેટના ચાહકો માટે જિયો લઈને આવ્યું જબરદસ્ત ઓફર, IPLની દરેક મેચ જોવાની મળશે તક

jio users get chance to watch every ipl live match users would get disney plus hotstar vip subscription free

ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ના ચાહકો માટે રિલાયન્સ જિયો ખાસ ઓફર લઈને આવી છે. જિયો ધન ધના ધન ઓફર હેઠળ ગ્રાહકો માટે બે પ્લાન રજૂ કરવામાં આવ્યા છે. ઓફર હેઠળ ગ્રાહકોને DISNEY+HOTSTAR VIP માટે 399 રૂપિયાની કિંમતનું સબસ્ક્રિપ્શન મફત મળી રહ્યું છે. આ ઓફર જિયોના 499 રૂપિયાના પ્લાન સાથે આપવામાં આવી રહી છે. આમાં ગ્રાહકોને એક વર્ષ માટે DISNEY+HOTSTAR VIPનું ફ્રી સબસ્ક્રિપ્શન મળશે અને તેઓ આઈપીએલની પ્રત્યેક લાઇવ મેચનો આનંદ માણી શકશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ