કામની વાત / IPLના ચાહકો માટે રિલાયન્સ Jioની શાનદાર ઑફર, જાણીને ખુશ થઈ જશો

Jio users can watch free live streaming of IPL 2020

રિલાયન્સ જીઓ યુઝર્સ માટે મોટા સમાચાર છે. 91 મોબાઇલ્સના એક રિપોર્ટ પ્રમાણે સ્ટાર ઇન્ડિયા અને જીઓ વચ્ચે એક એગ્રીમેન્ટ થયુ છે. જેમાં જીઓ યુઝર્સને આઇપીએલ 2020નો ફ્રી એક્સેસ મળશે. જે યુઝર્સ પાસે ડિઝ્ની પ્લસ હોટસ્ટારનું સબસ્ક્રીપ્શન નહી હોય તેવા લોકોને માત્ર 5 મિનીટ સુધી જ લાઇવ સ્ટ્રીમિંગ જોવા મળશે. 

બ્રેકિંગ ન્યૂઝ