ટેક / JIO કરવા જઈ રહ્યું છે એવો નવો ધમાકો કે ગૂગલને પણ કરવો પડ્યો બદલાવ

Jio to launch video calling app jio meet

કોરોના વાયરસની મહામારીને કારણે દુનિયાભરમાં ચાલી રહેલા લૉકડાઉનમાં વીડિયો કોન્ફ્રેસિંગ સર્વિસને બૂસ્ટ મળી છે. હવે રિલાયન્સ જિયો પણ આ સ્પેસમાં એન્ટ્રી કરવાની તૈયારી કરી રહ્યુ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ