રિલાયન્સ / 34 કરોડ યુઝર સાથે JIO ભારતની નંબર વન ટેલિકોમ કંપની બની, વિશ્વમાં બીજી

jio subscriber base at over 340 mn ready to kickstart 4 new growth engines ambani

Jio જ્યારથી માર્કેટમાં આવ્યું ત્યારથી દરેક ટેલિકોમ કંપની વચ્ચે હરિફાઇ થવા લાગી છે. Jio ના માર્કેટમાં આવવાથી ઘણા બધા ગ્રાહકો એરટેલ, વોડાફોન, આઇડિયા અને બીએસએનએલ છોડીને Jio સાથે જોડાયા હતા. ત્યારે આજે 34 કરોડ યૂઝર સાથે Jio ભારતની નંબર વન કંપની બની છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ