VTV વિશેષ / Jioના 25 સૅકન્ડ રીંગ ટાઈમ પર વિરોધ, મિસ કોલથી પણ ટૅલિકૉમ કંપનીઓ કમાય છે આ રીતે

Jio reduces ring time to 25 seconds, other telecom companies insist to reduce more

મુકેશ અંબાણીની ટેલીકોમ કંપની Jioને તેમનો રીંગ ટાઈમ વધારવા માટે દબાણ બીજી કંપનીઓ દબાણ કરી રહી છે. આ સમગ્ર મુદ્દો TRAI સુધી પહોચ્યો છે તો એ જાણવું જરૂરી છે કે રીંગ ટાઈમ વધવા કે ઘટવાથી ટેલીકોમ કંપનીઓ અને ગ્રાહકોને શું અસર આવે છે?

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ