લાભ / Jio યુઝર્સ માટે સારા સમાચાર : કંપનીએ લૉન્ચ કરી એવી ઑફર જેમાં 5 વાર મળશે આ ફાયદો

Jio recharge plan

Jioએ તેના ગ્રાહકો માટે "ઇમરજન્સી ડેટા લોન" સર્વિસ લોન્ચ કરી છે. તેથી હવે JIO યુઝર્સ તેમનો ડેટા સમાપ્ત થઈ ગયા બાદ ઇન્સ્ટન્ટ ડેટા લોનનો ઉપયોગ કરી શકશે અને તેનું પેમેન્ટ પણ પછી કરી શકશે. 

બ્રેકિંગ ન્યૂઝ