ઓફર / Jioના આ 2 પ્રીપેડ પ્લાન્સ લઈ લો, રોજ મળે છે 2 GB ડેટા

Jio Prepaid Recharge Plans & Offers List

ટેલિકોમ સેક્ટરમાં જિયોની એન્ટ્રી થયા બદથી ડેટાની કિંમતોમાં ધરખમ ઘટાડો થયો છે. આજકાલ લોકો ખાસ કરીને કોમ્બો પ્લાન્સ લેવાનું પસંદ કરે છે. આ પ્લાન્સમાં કોલિંગ, એસએમએસ અને ડેટાનો ફાયદો એકસાથે મળે છે. આ પ્લાન્સને ખરીદતી વખતે લોકો સૌથી વધુ ડેઈલી ડેટા લિમિટ પર ધ્યાન આપે છે. કોમ્બો પ્લાન્સમાં સામાન્ય રીતે મિનિમમ 1 જીબી ડેઈલી ડેટા અને મેક્સિમમ 3 જીબી ડેઈલી ડેટા મળી જાય છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ