એપ લોન્ચ / રિલાયન્સ લાવ્યું ZOOM જેવું આ નવું એપ, એકસાથે 100 લોકો સાથે કરી શકશો વાતચીત

jio platforms of reliance industries launched jiomeet video conferencing app available on google and ios play stores

રિલાયન્સના જિયો પ્લેટફોર્મે આજે પોતાના વીડિયો કોન્ફરન્સિંગ એપ JioMeet લોન્ચ કર્યું છે. આ એપ ગૂગલ પ્લે અને આઈફોનના પ્લે સ્ટોર પર ઉપલબ્ધ છે. આ વીડિયો કોલ એપની ખાસિયત છે કે તેની ક્વોલિટી HD હશે અને એકસાથે 100 લોકો વીડિયો કોન્ફરન્સ કોલ કરી શકે છે. JioMeet આવતા મહિના સુધીમાં યૂઝર્સના ફોનમાં બીટા વર્ઝન પર કામ કરશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ