ટેકનોલોજી / Jio Phone 5Gને લઇને મોટી અપડેટ, લીક થઇ કિંમત, જાણો ક્યારે થશે લોન્ચ

jio phone 5g may price under 12000 details leak

જિયો 5G સર્વિસ આગામી મહિને લાઈવ થવાની છે. ટૂંક સમયમા કંપની ડેટા પ્રાઈસ, પ્લાન્સ અને બીજી ડિટેઈલ્સ શેર કરી શકે છે. બીજી તરફ કંપનીના 5G ફોનને લઇને નવી જાણકારી સામે આવી છે. લેટેસ્ટ ડિટેઈલ્સ ફોનની કિંમત સાથે જોડાયેલી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ