ઓફર / ફક્ત 141 રૂપિયામાં લઇ આવો JioPhone 2; ફિચર્સ જાણશો તો અત્યારે જ ખરીદી લેશો

Jio Phone 2 features and 141 rupees EMI

રિલાયન્સ જિઓ ફોન 2 ખરીદવાની અત્યારે એક ઉત્તમ તક છે, કારણ કે કંપની જન્માષ્ટમીના અવસરે મોટી ઓફર આપી રહી છે. આથી જો તમે જિઓ ફોન 2 ખરીદવાની તૈયારી કરી રહ્યા છો, તો પછી આ તકને જવા ન દેતા. Jio.com પર આપેલી માહિતી પ્રમાણે, ગ્રાહકો આ શાનદાર ફોનને EMI દ્વારા ખરીદી શકે છે. આ ફોનની કિંમત 2,999 રૂપિયા છે, પરંતુ EMI હેઠળ તેને ફક્ત 141 રૂપિયા આપીને મેળવી શકાય છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ