બેસ્ટ પ્લાન / જિયોએ લોન્ચ કર્યો રોજ 3 GB ડેટાનો સસ્તો પ્લાન, મળશે અનલિમિટેડ કોલિંગ અને વેલિડિટીનો લાભ

Jio new plan offer 3GB daily data with 90 days validity free unlimited calling benefits

જિયો સસ્તા અને વધુ બેનિફિટ્સવાળા પ્લાન લોન્ચ કરીને તેના ગ્રાહકોને ગિફ્ટ આપતું રહે છે. ત્યારે હવે ફરીવાર જિયોએ તેના ગ્રાહકો માટે એક શાનદાર પ્લાન લોન્ચ કર્યો છે. હકીકતમાં જિયોએ ઘરેથી કામ કરનાર લોકો માટે 999 રૂપિયાનો પ્લાન લોન્ચ કર્યો છે. આ પ્લાનમાં વધુ ડેટાથી લઈને વેલિડિટી સુધી ઘણી ખાસ સુવિધાઓ મળે છે અને આ એવા ગ્રાહકો માટે બેસ્ટ પ્લાન છે જેમને વધુ ડેટાની જરૂર હોય છે. ચાલો જાણી લઈએ.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ