પ્લાન / લૉકડાઉનની સ્થિતિમાં Jioની મસ્ત ઑફર, મળશે 102GB ડેટા

jio launches work from home pack for 251 offers 2 gb data per day

જિયોએ પણ વર્ક ફ્રોમ હોમ કરી રહેલા લોકો માટે નવો પેક લૉન્ચ કર્યો છે. જિયોના આ પેકમાં દરરોજ 2GB ડેટા ઑફર કરાવામાં આવી રહ્યો છે. જિયોના નવા રિચાર્જ પેકનો ભાવ 251 રૂપિયા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ