લોન્ચિંગ / હવે એરટેલને ટક્કર આપવા Jio તૈયાર, ગ્રાહકોને ફ્રીમાં આપશે વોઈસ અને વીડિયો કોલ સર્વિસ

 Jio launches voice and video call over WiFi networks

રિલાયન્સ જિયોના ગ્રાહકો માટે સારાં સમાચાર છે. રિલાયન્સ જિયોએ બુધવારે દેશભરમાં વોઈસ અને વીડિયો વાઈફાઈ કોલિંગ સર્વિસની જાહેરાત કરી છે. જિયો કેટલાક મહિનાથી આ સર્વિસની ટેસ્ટિંગ કરી રહ્યું હતું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ