ઓફર / જિયોની જોરદાર દિવાળી ઓફર, કંપનીએ જબરદસ્ત સુવિધાઓ સાથે આ 3 નવા પ્લાન્સ કર્યા લોન્ચ

jio launches three new all in one annual prepaid plans for jiophone check list

અત્યારે ફેસ્ટિવ સીઝન ચાલી રહી છે અને દિવાળી નજીક છે. ત્યારે રિલાયન્સ જિયોએ તેમના જિયો ફોન યુઝર્સ માટે નવા ઓલ ઈન વન પ્રીપેડ એન્યુઅલ પ્લાન્સ લોન્ચ કર્યા છે. આ નવા પ્લાન્સની વેલિડિટી વધુ છે. કંપનીના આ 3 નવા પ્લાન્સ ઓફિશિયલ વેબસાઈટ પર લિસ્ટ કરવામાં આવ્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ