WC 2019 / JIO નો મોટો ધમાકો, ફ્રી માં જુઓ તમામ મેચ લાઇવ

jio launches sixer offer during world cup 2019 now you can watch all cricket matches free live

જો તમે પણ ક્રિકેટના દિવાના છો અને તમારે તમારા ફોનમાં World Cup 2019 ના જોઇ શકવાનું દુ:ખ છે તો રિલાયન્સ જિયોએ તમને મોટી ભેટ આપી છે. રિલાયન્સ જિયોએ ક્રિકેટ વર્લ્ડ કપ 2019ના ખાસ પ્રસંગે સિક્સર પેક પેશ કર્યું છે. જિયોને આ ઑફરનો ફાયદો લાખો ગ્રાહકોને થશે. ચલો જાણીએ આ ઓફર માટે વિસ્તારથી જાણીએ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ