લોન્ચ / જિયોએ લોન્ચ કર્યા 2 સસ્તા પ્લાન, વધુ સ્પીડની સાથે મળશે આવા ફાયદા

Jio Launches rs 351 and rs 199 plan for JioFiber

Reliance Jioએ JioFiber માટે અને નવો પ્લાન લોન્ચ કર્યો છે. આ પ્લાન લોન્ચ કરવાથી હવે Jio Fiber FTTH પ્લાનની શરૂઆતી કિંમત 351 રૂપિયા હશે. જોકે, એવી અપેક્ષા હતી કે, JioFiber પણ દેશભરમાં Jio સિમની જેમ દેશભરમાં ધૂમ મચાવી દેશે, પરંતુ એવું થઈ ન શક્યું.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ