બિઝનેસ / લૉકડાઉનમાં જ ઈ-કૉમર્સ ક્ષેત્રે રિલાયન્સનો મોટો ધમાકો, ઍમેઝોન- ફ્લિપકાર્ટની સામે મોટી શરૂઆત

Jio Launches Jio Mart E commerce website to give tough competition to Amazon Flipkart amid lockdown

રિલાયન્સ Jioએ મહિનાઓના ટેસ્ટિંગ પછી આખરે JioMart વેબસાઈટ લોન્ચ કરી છે. આ વેબસાઈટ Jioનું ઈ કોમર્સ ક્ષેત્રમાં સાહસ છે અને જે તે સેવા ઉપલબ્ધ વિસ્તારોમાંથી વેબસાઈટને ઓર્ડર મળવાના પણ શરુ થઇ ગયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ