ફાયદો / Jioના આ રિચાર્જ પર ફ્રી મળે છે નેટફ્લિક્સ, એમેઝોન પ્રાઇમ અને હોટસ્ટારનું સબસ્ક્રિપ્શન

Jio gives you free subscription of prime netflix and hotstar

જ્યારથી લૉકડાઉન થયુ અને થિયેટર બંધ થયા ત્યારથી લોકોએ OTT પ્લેટફોર્મ પર લોકો વળ્યા છે. પ્રાઇમ, નેટફ્લિક્સ, હોટસ્ટાર વગેરે પ્લેટફોર્મના સબસ્ક્રિપ્શન લોકો લેવા લાગ્યા. બાદમાં કંપનીએ પણ સારા પ્લાન લોન્ચ કર્યા જેથી ગ્રાહકો તેનો ફાયદો ઉપાડી શકે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ