ટેકનોલોજી / Jio GigaFiber લૉન્ચ થતાં પહેલાં આ મોટી વાતો જાણી લો

Jio GigaFiber Launch Date Expected to be Announced at Reliance AGM 2019: Everything You Need to Know

2019માં જીઓ દ્વારા લોંચ થનાર Jio GigaFiberને લઇને ઘણી ઉત્સુકતા છે, Jio GigaFiber મામલે ઉત્સુકતા એટલા માટે છે કારણે કે તે ગ્રાહકોને આર્થિક રીતે વધુ અનુકુળ આવે તેવી ઓફર લઇને આવે છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ