ઓફર / JIO લાવ્યું આ ખાસ ઓફર, ફક્ત રૂ. 199ના પ્લાનમાં મળશે આ અઢળક સુવિધાઓ

JIO free calling recharge of rupees 199 offers 42gb data validity for 28 days unlimited free calling to JIO number

JIOના રૂ. 199ના પ્લાનમાં 28 દિવસની વેલિડિટી આપવામાં આવે છે. ઈન્ટરનેટ ડેટાની વાત કરીઓ તો તેમાં ગ્રાહકોને રોજનો 1.5 જીબી ડેટા મળે છે અને સાથે જ 28 દિવસના આધારે તેમાં કુલ 42 જીબી ડેટાનો ફાયદો મેળવી શકાય છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ