Ek Vaat Kau / JIO નો ધમાકો, 5 ગજબ જાહેરાતો ચોંકી ગઈ દુનિયા

કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને દેશની સૌથી મોટી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની એન્યુઅલ જનરલ મીટીંગ એટલેકે AGM 2020 હાલમાં ઓનલાઈન યોજાઈ રહી છે. જેમાં ઘણી બધી જાહેરાત કરી છે જેનાથી વિશ્વ આખું ચોંકી ગઈ. જો તમારે પણ આ જાહેરાત વિશે જાણવું હોય તો જુઓ Ek Vaat Kau

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ