બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / Bollywood / બોલિવૂડ / હોરરથી લઇને એક્શન સુધી, એવી ફિલ્મો જે Jio સિનેમાની ટોપ 10 લિસ્ટમાં છે સામેલ

photo-story

11 ફોટો ગેલેરી

મનોરંજન / હોરરથી લઇને એક્શન સુધી, એવી ફિલ્મો જે Jio સિનેમાની ટોપ 10 લિસ્ટમાં છે સામેલ

Last Updated: 04:03 PM, 16 January 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

jio સિનેમા પર કેટલીક સુંદર કન્ટેન્ટ ફિલ્મો આવી ગઇ છે.. આજે અમે આપના માટે આ ફિલ્મોનું લિસ્ટ લઇને આવ્યાં છીએ.. જે જિઓ સિનેમા ટોપ-10ની લિસ્ટમાં હાજર છે.. આ લિસ્ટમાં ક્રાઇમથી લઇ હોરર સુધીની ફિલ્મોના નામ શામેલ છે.

1/11

photoStories-logo

1. jio સિનેમાની ટોપ 10 ફિલ્મો

જિઓ સિનેમા પર આપને ઘણી બધી સારી ફિલ્મો ફ્રીમાં જોવા મળે છે. આ ઓટીટી પર ખુબજ મજેદાર કન્ટેન્ટ તમે જોઇ શકો છો. આજે અમે આપને જિઓ સિનેમા પર હાજર ટોપ-10ની લિસ્ટમાં શામેલ ફિલ્મોની માહિતી આપી રહ્યાં છે. (Photo-X/Instagram)

આ તસવીર શેર કરો

logo logo logo

2/11

photoStories-logo

2. સિંધુબાધ

લિસ્ટમાં પહેલાં નંબર પર છે તમિલ ફિલ્મ સિંધુબાધ. આ એક એક્શન થ્રીલર છે. જેના imdb રેટિંગ 5.2 છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/11

photoStories-logo

3. અરનમનઇ-4

લિસ્ટમાં બીજા નંબર પર પણ છે તમિલ ફિલ્મ.. અરનમનઈ છે. આ એક હોરર ફિલ્મ છે. જેના imdb રેટિંગ 5.3 છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/11

photoStories-logo

4. B.A. પાસ

આ લિસ્ટમાં ત્રીજા નંબર પર એવોર્ડ વિનિંગ ફિલ્મ B.A. પાસ છે. આ એક ક્રાઇમ ડ્રામા ફિલ્મ છે. જેના imdb રેટિંગ 6.4 છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/11

photoStories-logo

5. હનુમાન

આ લિસ્ટમાં ચોથા નંબર પર છે તેલુગૂ ફિલ્મ હનુમાન છે. આ એક સુપરહીરો એક્શન ફિલ્મ છે. આ ફિલ્મની imdb રેટિંગ 7.7 છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/11

photoStories-logo

6. કાલી કિતાબ

કાલી કિતાબ એક હોરર ફિલ્મ છે. જે ગત વર્ષે જ રિલીઝ થઇ છે. આ ફિલ્મમાં કાજલ અગ્રવાલ લિડ રોલમાં છે.

આ તસવીર શેર કરો

logo logo logo

7/11

photoStories-logo

7. ડબલ ઈસ્માર્ટ

સંજય દત્તની ફિલ્મ ડબલ ઇસ્માર્ટ એક એક્શન ફિલ્મ છે. જેના આઇએમડીબી રેટિંગ 2.9 છે.

આ તસવીર શેર કરો

logo logo logo

8/11

photoStories-logo

8. વેનમ

લિસ્ટમાં સાતમાં નબર પર છે હોલીવૂડ ફિલ્મ વેનમ. આ એક એક્શન થ્રિલર ફિલ્મ છે. જેના imdb રેટિંગ 6 છે.

આ તસવીર શેર કરો

logo logo logo

9/11

photoStories-logo

9. ધ ફેમિલી સ્ટાર

આ લિસ્ટમાં આઠમાં નંબર પર છે તેલુગૂ ભાષાની ફિ્મ ધફેમિલી સ્ટાર.. જે એક એક્શન રોમેન્ટિંક ફિલ્મ છે.. તેના imdbરેટિંગ 5.4 છે.

આ તસવીર શેર કરો

logo logo logo

10/11

photoStories-logo

10. હેરી પૉર્ટર એન્ડ ધ ચેમ્બર ઑફ સીક્રેટ્સ

હેરી પૉર્ટર એન્ડ ધ ચેમ્બર ઑફ સીક્રેટ્સ 2 લિસ્ટમાં 9માં નંબર પર છે. જેની imdb રેટિંગ 7.4 છે.

આ તસવીર શેર કરો

logo logo logo

11/11

photoStories-logo

11. ફિફ્ટી શેડ્સ ઑફ ગ્રે

આ લિસ્ટમાં 10માં નંબર પર છે હોલીવૂડ ફિલ્મ 50 શેડ્સ ઑફ ગ્રે. જેનું imdb રેટિંગ 4.2 છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

JIO CINEMA Free Movies top 10 movies

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ