તમારા કામનું / JIOનો શાનદાર પ્લાન! ફક્ત 399 રૂપિયામાં મેળવો ફ્રી Netflix, એમેઝોન પ્રાઈમ અને Disney+ Hotstar, જાણો ડિટેલ્સ

jio cheapest postpaid plan only at 399 rupees

Jioના પોસ્ટપેડ પ્લાનમાં ગ્રાહકોને Netflix, Amazon Prime અને Disney + Hotstar મફતમાં મળે છે. Jio પોસ્ટપેડ પ્લાનની શરૂઆતની કિંમત માત્ર 399 રૂપિયા છે. ચાલો જાણીએ Jio પોસ્ટપેડ પ્લાનમાં અન્ય કયા ફાયદાઓ આપવામાં આવે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ