તમારા કામનું / Jioનો એકદમ ધમાકેદાર પ્લાન, માત્ર 11 રૂપિયામાં મળશે આટલી સુવિધા

jio cheapest plan offering 1gb data for rs 11

Reliance Jioએ તેના 11 રૂપિયાના ડેટા-ઓન પ્લાનમાં સુધારો કર્યો છે. જિઓના આ એડ-ઓન ડેટા પેકમાં હવે 1 જીબી ડેટા આપવામાં આવી રહ્યો છે. આ 1 જીબી ડેટા પૂર્ણ થયા પછી, ઇન્ટરનેટની સ્પીડ ઘટીને 64Kbps થાય છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ