રિપોર્ટ / Jio બ્રૉડબેન્ડ યૂઝર્સને ફ્રી નહીં મળે માત્ર TV સબ્સક્રિપ્શન, આ છે કારણ

jio broadband users will not get cable tv subscription

જિયોફાયબર બ્રૉડબેન્ડ પ્લાન્સ લેન્ડલાઇન કનેક્શન અને 4K રેડી સેટ-ટૉપ બૉક્સની સાથે આવશે. પરંતુ ધ્યાન આપવાની વાત એ છે કે કંપની જિયોફાઇબર યૂઝર્સને કોઇ કેબલ TV સબ્સક્રિપ્શન નહીં આપે. ટેલીકૉમટૉકના રિપોર્ટ અનુસાર હાલ હેથવે, ડેન નેટવર્ક્સ અને GTPL હેથવે જિયોફાયબર યૂઝર્સને માત્ર સેવાઓ આપી રહ્યા છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ