ઓફર / જિયોના માત્ર 329 રૂપિયાના પ્લાનમાં 84 દિવસની વેલિડિટી, અનલિમિટેડ કોલિંગ અને અન્ય જબરદસ્ત સુવિધાઓ મેળવો

Jio Best Plan For 84 Days Validity With 6gb Data And Unlimited Calling

JIOના ગ્રાહકો માટે કંપની પાસે અનેક જોરદાર પ્લાન છે. જેમાં માત્ર 329 રૂપિયાના રિચાર્જમાં 84 દિવસ માટે અનલિમિટેડ કોલિંગ અને અન્ય સુવિધા આપી રહી છે. ચાલો જાણીએ.

બ્રેકિંગ ન્યૂઝ