બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Jio best 3 months validity plan get 126GB data free calling benefits know cheap best recharge plan

ઓફર / જિયોનો શાનદાર પ્લાન, એકવાર રિચાર્જ કરાવવા પર 3 મહિના સુધી મેળવો ધાંસૂ સુવિધાઓ અને 126 GB ડેટા

Last Updated: 03:32 PM, 19 April 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોના વાયરસના કહેરને કારણે અત્યારે ઈન્ટરનેટનો વધુને વધુ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. એવામાં મળવાની જગ્યાએ ફોન પર વાત કરવી અને ઘરેથી કામ કરવું લોકો વધુ પસંદ કરી રહ્યાં છે. આવી સ્થિતિમાં જિયોના આ 1 પ્લાન બધી જરૂરિયાત માટે બેસ્ટ છે. જાણી લો ડિટેલ્સ.

  • જિયોના ગ્રાહકો માટે બેસ્ટ છે આ પ્લાન
  • માત્ર 555 રૂપિયામાં મેળવો 126 દિવસની વેલિડિટી
  • આ પ્લાનમાં મળે છે અન્ય સુવિધાઓ 

હાલમાં ઈન્ટરનેટના વધુ ઉપયોગ અને ટેલિકોમ સેક્ટરમાં વધી ગયેલા કોમ્પિટિશનને કારણે કંપનીઓ ગ્રાહકોને આકર્ષિત કરવા માટે નવા નવા સસ્તા પ્લાન લોન્ચ કરી રહી છે. રિલાયન્સ જિયો પણ કોરોના કાળમાં ગ્રાહકોની સુવિધા માટે 84 દિવસની વેલિડિટીવાળા ઘણાં પ્લાન ઓફર કરે છે. જેમાં ગ્રાહકોને ઈન્ટરનેટથી લઈને અનલિમિટેડ કોલિંગ સુધીની ઘણી સુવિધાઓ મળે છે. જેથી ગ્રાહકો પોતાની પસંદનો પ્લાન સિલેક્ટ કરીને 3 મહિના સુધી તેનો ભરપૂર ઉપયોગ કરી શકે છે. 

જિયોનો 555 રૂપિયાનો પ્લાન

રિલાયન્સ જિયો 555 રૂપિયાનો પ્રીપેડ પ્લાન ઓફર કરે છે. આ પ્લાનમાં ગ્રાહકોને દરરોજ 1.5 જીબી ડેટા આપવામાં આવે છે. એટલે કે ગ્રાહકોને આ પ્લાનમાં કુલ 126GB ડેટા મળે છે. આ ઉપરાંત આ પ્લાનમાં દરરોજ 100 એસએમએસ પણ ગ્રાહકોને આપવામાં આવે છે.

જિયોના 555 રૂપિયાના પ્લાનમાં ગ્રાહકોને અનલિમિટેડ કોલિંગની સુવિધા પણ મળે છે. કોલિંગ માટે આ પ્લાનમાં જિયો ટૂ જિયો સહિત તમામ નેટવર્ક પર ફ્રી કોલિંગનો ફાયદો મળે છે. યુઝર્સને જિયો એપ્સનું ફ્રીમાં એક્સેસ પણ મળે છે. જેમાં જિયો ટીવી, જિયો સિનેમા, જિયો ન્યૂઝ, જિયો સિક્યોરિટી અને જિયો ક્લાઉટની ફ્રી મેમ્બરશિપનો ફાયદો 555 રૂપિયાવાળા રિચાર્જમાં લઈ શકાય છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Benefits Best Plan jio Offer
Noor
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ