બિઝનેસ / 3 વર્ષ પહેલા ચાલુ થયેલી આ કંપની SBI, HDFC, ઈન્ફોસીસ જેવી દિગ્ગજ કંપની કરતા મોટી બની ગઈ!

Jio becomes bigger than SBI HDFC Infosys after deal with facebook in just 3 years

દેશના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીની ટેલિકોમ કંપની રિલાયન્સ Jioએ છેલ્લા ત્રણ વર્ષમાં ઇન્ડસ્ટ્રીમાં મોટી ઉથલપાથલ સર્જી છે. એટલું જ નહીં, માત્ર ત્રણ વર્ષમાં, વેલ્યુએશનની બાબતમાં તે દેશની IT જાયન્ટ ઇન્ફોસીસ, ખાનગી બેંક HDFC, FMCG કંપની ITCને પાછળ છોડી ગઈ છે. મંગળવારે જ, ફેસબુક દ્વારા રિલાયન્સ Jioમાં 43,574 કરોડ રૂપિયાના રોકાણ બાદ કંપનીનું વેલ્યુએશન 4.4 લાખ કરોડ પર પહોંચી ગયું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ