ઑફર્સ / જિયો લાવ્યુ ધમાકેદાર 2020 હેપ્પી ન્યૂ યર ઑફર, મળશે અનલિમિટેડ સર્વિસ

Jio Announces 2020 Happy New Year Offer, Users To Get Unlimited Services For 2020 Rupees

ટેલિકૉમ ઑપરેટર રિલાયન્સ જિયોએ બાકીની કંપનીઓની જેમ ડિસેમ્બર શરૂઆતથી જ પોતાના ટેરિફ પ્લાન મોંઘા કરી દીધા છે પરંતુ કંપની હવે પોતાના યૂઝર્સ માટે સતત નવી ઑફર્સ લાવી રહી છે. વર્ષ 2020 આવવામાં ગણતરીના દિવસો બાકી છે અને આ પહેલા રિલાન્યસ જિયો પોતાના યૂઝર્સ માટે 2020 હેપ્પી ન્યૂ યર ઑફર લઇને આવ્યુ છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ